Return to previous page

“Jain Housie” એ માત્ર રમત-ગમતની સાથે જ્ઞાનપૂર્તિ કરવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવેલ છે આ પેંડામાં મુકેલ દવા જેવી છે, જે રમતનું કોટીગ ચઢાવી તત્ત્વજ્ઞાનની દવા પીરસે છે.
01 થી 90 નંબર પર આધારિત હાઉસી ગેમ તો આપણે ઘણી વાર રમ્યા છીએ, ફક્ત ટાઇમપાસ ખાતર.
Jainonline આજે આપની સમક્ષ એક એવી હાઉસી ગેમ સાથે ઉપસ્થિત થાય છે, જે મનોરંજક પણ છે અને જ્ઞાનવર્ધક પણ છે
ચાલો, મનુષ્યજીવનના દુર્લભ સમયને ‘ફેલ’ કરતી ટાઈમપાસ હાઉસીને બાય-બાય કરી જૈનધર્મના તત્ત્વ, તીર્થઁકરના જીવનચરિત્રો આધારિત ‘જૈન હાઉસી’ ને આવકારીએ…

Reviews

There are no reviews yet.

Be the first to review “PASHWANATH PRABHU HOUSIE GAME”

Your email address will not be published. Required fields are marked