Q. પ્રતિક્રમણ ઠાવતી વખતે પ્રચલિત માન્યતાના આધારે મુઠ્ઠી વાળીને હાથ ચરવળા ઉપર રખાય છે, તે બરાબર છે ? A. ઠાવવું એટલે કે સ્થાપના કરવી. પ્રતિક્રમણમાં ચાર ખમાસમણા આપીને (છ આવશ્યકરૂપ) પ્રતિક્રમણની સ્થાપના કરવાની છે. અને નવકાર-પંચિંદિયથી સ્થાપના સ્થાપતી વખતે ક્યારેય મુઠ્ઠી વાળવાની હોતી નથી. માટે, પ્રતિક્રમણ ઠાવતી વખતે પણ હાથ સીધો-સરળ રાખવો. Continue reading