વન્સ એપોન અ ટાઇમ : 2550 વર્ષ પહેલાંની વાત છે. પરમાત્મા મહાવીર સ્વામીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. કેલવજ્ઞાન એટલે શું. ખબર છે તમને? જે જ્ઞાનથી ત્રણે ય લોક અને અને અલોક એક સાથે જોઈ શકાય તેને ‘કેવલજ્ઞાન’ કહેવાય. પરમાત્મા મહાવીર સ્વામીના કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી કરવા દેવલોકમાંથી દેવેન્દ્રો અને મનુષ્યલોકમાંથી નરેન્દ્રો પણ આવ્યા છે. કેલવજ્ઞાન કલ્યાણક પછીના બીજા દિવસની ઘટના છે. તે દિવસ હતો : વૈશાખ સુદ-11નો. અને સ્થળ છે : પાવાપૂરીનું. સવારનો સમય છે. દેવોએ પરમાત્મા મહાવીર સ્વામીની દેશના માટે સમવસરણની રચના કરી છે. 3 ગઢના સમવસરણમાં નીચેનો ગઢ ચાંદીનો છે. વચ્ચેનો ગઢ સોનાનો છે અને જે ગઢમાં પરમાત્મા... Continue reading