મન હોય તો ધર્મ કરવો Q. મન હોય તો ધર્મ કરવો કે મન મારીને પણ ધર્મ થાય ? A. મન સંસાર માં ચોંટે તો પણ તે જેમ અનંતા ભવ દુઃખ આપે છે, તેમ મન ધર્મમાં ન ચોંટવા છતાં મન મારીને ધર્મ કરનાર ને લાભ જ થાય છે. અને ભવાંતરમાં ભાવ સહિત ધર્મ મળે છે. માટે, મન સહિત ધર્મ કરો તે પહેલો નંબર, મન વગર પણ ધર્મ કરો તે બીજો નંબર.. મન વગર સંસારમાં પ્રવર્તવું તે પાપનો બીજો નંબર, મન સહિત સંસાર માં પ્રવર્તવું તે પાપનો પ્રથમ નંબર Continue reading