Read more ધર્મ Q.ધર્મથી શું મળે? A. ધર્મથી 👉🏼પુણ્ય મળે, 👉🏼પાપ નાશ પામે, 👉🏼કર્મ ક્ષયોપક્ષમ થાય. Continue reading
Read more મોક્ષમાર્ગ Q.મોક્ષમાર્ગ બતાવશો? A.આચાર,જ્ઞાન-જ્ઞાની,મર્યાદાઓ,પંચપરમેષ્ઠિ અને સંઘ તે દ્રવ્ય અને ભાવ શાસન છે.તે મોક્ષમાર્ગ છે. Continue reading
Read more પ્રસન્નતા Q. હંમેશા પ્રસન્ન રહેવા શું કરવું? A. બીજાને પ્રસન્ન રાખવાનો સંકલ્પ અને પ્રયાસ જ આપણા આત્માને પ્રસન્ન બનાવે છે. Continue reading
Read more મન Q. આપે સહુથી અઘરું કામ ક્યુ કર્યું છે? A. મેં મારા જીવનમાં ક્યારેય ‘મન બગાડયું નથી. Continue reading