આજના ઝડપથી વિકસી રહેલા વિશ્વમાં, જ્યાં ટેક્નોલોજી આપણા રોજિંદા જીવન પર પ્રભુત્વ ધરાવે છે, ત્યારે આપણા બાળકોમાં મજબૂત મૂલ્યો અને નૈતિકતા કેળવવા પહેલાં કરતાં વધુ નિર્ણાયક સાબિત થયી શકે એમ છે. માતા-પિતા અને વાલી તરીકે, એ સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી બને છે કે આપણા નાના બાળકો મોટા થઈને પ્રભુ વીરના પંથે દયા,વિનમ્રતા,સહાનુભૂતિ જેવા સદ્ગુણો ધરાવતા વ્યક્તિત્વના સ્વામી બને.. Continue reading