Q. શુભ સંસ્કાર શેનાથી પડે? A. ઉપયોગ આદરપૂર્વક અર્થ સ્વાધ્યાય ચિંતન,ઉપયોગ આદરપૂર્વક સૂત્ર સહિત અર્થ સ્વાધ્યાય ચિંતન,શુભ ભાવનાઓ આ બધાથી શુભ સંસ્કાર પડે છે. Continue reading
Q. સંસારની પ્રવૃતિઓમાંથી રસ ઘટાડવાનો ઉપાય શું? A. જીવે અંનતકાળ જે દુઃખો ભોગવ્યા છે,તે જો યાદ રહે કે યાદ આવે તો આ સંસારની એક પણ પ્રવૃત્તિ આનંદ રસથી ન કરી શકે. Continue reading
Q. સત્વ વધારવા શું કરવું જોઈએ? A. નાની નાની વાતોમાં પ્રતિકૂળતા -અનુકૂળતાને ગણકારવા નહીં,એની અસર મન ઉપર લેવી નહીં.જો આમ પ્રયત્ન કરે તો સત્વ વધતું આવે. Continue reading