Read more ધર્મ Q.ધર્મથી શું મળે? A. ધર્મથી 👉🏼પુણ્ય મળે, 👉🏼પાપ નાશ પામે, 👉🏼કર્મ ક્ષયોપક્ષમ થાય. Continue reading
Read more મોક્ષમાર્ગ Q.મોક્ષમાર્ગ બતાવશો? A.આચાર,જ્ઞાન-જ્ઞાની,મર્યાદાઓ,પંચપરમેષ્ઠિ અને સંઘ તે દ્રવ્ય અને ભાવ શાસન છે.તે મોક્ષમાર્ગ છે. Continue reading
Read more પ્રસન્નતા Q. હંમેશા પ્રસન્ન રહેવા શું કરવું? A. બીજાને પ્રસન્ન રાખવાનો સંકલ્પ અને પ્રયાસ જ આપણા આત્માને પ્રસન્ન બનાવે છે. Continue reading
Read more મન Q. આપે સહુથી અઘરું કામ ક્યુ કર્યું છે? A. મેં મારા જીવનમાં ક્યારેય ‘મન બગાડયું નથી. Continue reading
Read more સમ્યક્ત્વ Q. સમ્યક્ત્વ એટલે શું ? A.પ્રભુ અને પ્રભુ શાસનના બધા અંગોની ઉપાસ્ય રૂપે શ્રદ્ધા તે સમ્યક્ત્વ છે. Continue reading
Read more વૈરાગ્ય Q.વૈરાગ્ય ટૂંકમાં સમજાવશો ? A.ઇન્દ્રિય -કષાય નો જય નિગ્રહ એ વૈરાગ્ય છે. Continue reading
Read more પુણ્ય Q. પુણ્ય બંધ કઈ રીતે થાય ? A.પુણ્ય બંધ ૩ પ્રકારે થાય.➡શુભ ક્રિયા દ્ધારા➡શુભ ક્રિયાજન્ય શુભ ભાવ-શુભ ઉપયોગ દ્ધારા➡ક્ષયોપક્ષમ ભાવ રૂપ ગુણ દ્ધારા પુણ્ય બંધ થાય Continue reading
Read more Aagam shashtra A. વર્તમાનનું ગુજરાતી ભાષામાં રચાયેલ ‘આગમ’ એટલે પૂજ્યપાદ ગુરૂદેવશ્રી ભુવનભાનુસૂરિજી મહારાજનું સાહિત્ય.તેનું વાંચન આગમોનો બોધ કરાવશે. Continue reading