ભાવજૈન કોને કહેવાય? Q. સાહેબ! ભાવજૈન કોને કહેવાય? A. વૈરાગ્યપણું એ ભાવજૈનપણાની ભુમિકા છે અને કેવળજ્ઞાનપણું એ વીતરાગતા રૂપે ભાવજૈનની પરાકાષ્ઠા છે. Continue reading
સંસારીઓને મુખ્ય ભ્રમ કયો હોય છે Q. સાહેબ! સંસારીઓને મુખ્ય ભ્રમ કયો હોય છે? A. પુદ્ગલના સંપર્કથી આત્માનું સુખ પુદ્ગલથી લાગે છે, એ એક ભ્રમ છે. Continue reading
મનને સ્વસ્થ બનાવો -પ.પૂ. ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા સાચી સ્વસ્થતા :- સ્વસ્થતા માટે તો પ્રભુ આાગળ માગીએ છીએ કે “સમાહિવરમુત્તમં દિન્તુ્”, “ઈટ્ઠફલ-સિદ્ધિ”. શા માટે ? ચિત્ત ઉત્સાહિત થાય તો ધર્મ-ઉત્સાહ વધે. ત્યારે જો ધર્મોત્સાહ ન વધે તો ચિત્તની સ્વસ્થતા શી ? Continue reading
Amidrishti – The Divine Attitude Rather thane losing all that you possess as a result of bad karmas, is it not better to share what you have with others and spend your money generously in serving others ? Continue reading
આટલું વિશાળ જ્ઞાન-ગીતાર્થતા મળી Q. સાહેબ! આપને આટલું વિશાળ જ્ઞાન-ગીતાર્થતા મળી, તેનું કારણ શું? A. જ્ઞાન તો મને વ્યાજ માં મળ્યું છે. મારી ખરી મૂડી તો સાધુસેવા છે. Continue reading
Q. પ્રતિક્રમણ ઠાવતી વખતે પ્રચલિત માન્યતાના આધારે મુઠ્ઠી વાળીને હાથ ચરવળા ઉપર રખાય છે, તે બરાબર છે ? A. ઠાવવું એટલે કે સ્થાપના કરવી. પ્રતિક્રમણમાં ચાર ખમાસમણા આપીને (છ આવશ્યકરૂપ) પ્રતિક્રમણની સ્થાપના કરવાની છે. અને નવકાર-પંચિંદિયથી સ્થાપના સ્થાપતી વખતે ક્યારેય મુઠ્ઠી વાળવાની હોતી નથી. માટે, પ્રતિક્રમણ ઠાવતી વખતે પણ હાથ સીધો-સરળ રાખવો. Continue reading